૧ કાળવૃત્તાંત 6:48 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 તેઓના લેવી સાથીઓ ઈશ્વરના મંડપની તમામ સેવાને માટે નિમાયેલા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 તેમના લેવી ભાઈઓ ઈશ્વરના મંડપની સર્વ સેવાને માટે નિમાયેલા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.48 તેમના સાથી લેવીભાઈઓને ઉપાસનાના સ્થાનની બીજી બધી ફરજો સોંપવામાં આવી હતી. આરોનના વંશજો Faic an caibideilપવિત્ર બાઈબલ48 તેઓનાં સગાંઓ, બીજા સર્વ લેવીઓ-મુલાકાત મંડપમાં, દેવના ઘરમાં જુદી જુદી સેવાઓ માટે નિમાયેલા હતા. Faic an caibideil |