૧ કાળવૃત્તાંત 6:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 જેઓ સેવા કરતા હતા તેઓ તથા તેઓના દીકરાઓ: કહાથીઓના કુટુંબનો ગાયક હેમાન, હેમાન યોએલનો દીકરો, યોએલ શમુએલનો દીકરો, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 જેઓ હાજર રહેતા તેઓ તથા તેઓના પુત્રો નીચે પ્રમાણે છે: કહાથીઓના પુત્રોમાંનો ગવૈયો હેમાન, એ યોએલનો પુત્ર, ને એ શમૂએલનો પુત્ર; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 આ કામગીરી સંભાળનાર માણસોની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. કહાથનું ગોત્ર: પ્રથમ ગાયકવૃંદનો આગેવાન હેમાન યોએલનો પુત્ર હતો. વંશાનુક્રમે યાકોબ સુધીના તેના પૂર્વજો આ પ્રમાણે છે: હેમાન, યોએલ, શમુએલ, એલ્કાના, યહોરામ, એલિયેલ, તોઆ, Faic an caibideilપવિત્ર બાઈબલ33 ગાયકગણોના આગેવાનોનાં નામ અને કુટુંબ: ગાયકગણનો આગેવાન હેમાન કહાથના કુટુંબનો હતો, તેના પૂર્વજો: યોએલ – શમુએલનો પુત્ર; Faic an caibideil |