૧ કાળવૃત્તાંત 6:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 યોહાનાનનો દીકરો અઝાર્યા. સુલેમાને યરુશાલેમમાં જે ભક્તિસ્થાન બાંધ્યું તેમા જે સેવા કરતો હતો તે એ જ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 યોહાનાનથી અઝાર્યા થયો (સુલેમાને યરુશાલેમમાં જે મંદિર બાંધ્યું, તેમાં જે યાજકપદ ભોગવતો હતો તે જ એ છે.) Faic an caibideilપવિત્ર બાઈબલ10 તેનો પુત્ર અઝાર્યા, યરૂશાલેમમાં સુલેમાને બંધાવેલા મંદિરનો યાજક હતો. Faic an caibideil |