૧ કાળવૃત્તાંત 5:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 મનાશ્શાનું અડધું કુળ, બાશાનના દેશથી બઆલ-હેર્મોન તથા સનીર જે હેર્મોન પર્વત છે ત્યાં સુધી વસ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 મનાશ્શાના અર્ધકુળના જે વંશજો દેશમાં રહ્યા તેઓ બાશાનથી વધીને બાલ-હેર્મોન, સનીર તથા હેર્મોન પર્વત સુધી પહોંચ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 પૂર્વમાં મનાશ્શાના અર્ધાકુળના લોકોએ ઉત્તરમાં બઆલ-મેઓન, સેનીર અને હેર્મોન પર્વત સુધી બાશાનના પ્રદેશમાં વસવાટ કર્યો. તેમની વસ્તી ખૂબ વધી. Faic an caibideilપવિત્ર બાઈબલ23 મનાશ્શાનું અર્ધ કુલસમૂહ બાશાનથી બઆલ-હેમોર્ન, સનીર અને હેમોર્ન પર્વત સુધીના વિસ્તારમાં ફેલાઇ ગયું હતું. તેઓની સંખ્યા બહુ જ મોટી હતી. Faic an caibideil |