૧ કાળવૃત્તાંત 5:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 રુબેનીઓ, ગાદીઓ, તથા મનાશ્શાનું અડધું કુળ જેઓ ઢાલ તથા તલવાર ઊંચકનાર, ધનુર્વિદ્યા જાણનારાં તથા યુદ્ધમાં કુશળ એવા ચુંમાળીસ હજાર સૈનિકો હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 રુબેનના પુત્રો, ગાદીઓ, તથા મનાશ્શાનું અર્ધુ કુળ, તેઓમાં ઢાલ તથા તરવાર બાંધી શકે એવા, ધનુર્વિદ્યા જાણનારા, યુદ્ધકુશળ, યુદ્ધમાં જઈ શકે એવા, શૂરવીર પુરુષો ચુમ્માળીસ હજાર સાતસો સાઠ હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાનાં કુળોના સૈન્યમાં 44,760 સૈનિકો હતા. તેઓ ઢાલ, તલવાર અને બાણ વાપરવામાં સારી રીતે કેળવાયેલા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ18 રૂબેનના પુત્રો, ગાદીઓ, તથા મનાશ્શાનું અધુંર્ કુલસમૂહ, તેઓમાં ઢાલ તથા તરવાર બાંધી શકે એવા, ધનુવિર્દ્યા જાણનારા, યુદ્ધકુશળ, યુદ્ધમાં જઈ શકે એવા શૂરવીર પુરુષો 44,760 હતા. Faic an caibideil |