૧ કાળવૃત્તાંત 4:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 એટામના પુત્રો; યિઝ્રએલ, યિશ્મા તથા યિદબાશ. તેઓની બહેનનું નામ હાસ્સલેલ્પોની હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 એટામના પિતા [ના પુત્રો] આ હતા : યિઝ્એલ, યિશ્મા તથા યિદબાશ. તેઓની બહેનનું નામ હાસ્સલેલ્પોની હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3-4 હૂર કાલેબની પત્ની એફ્રાથનો સૌથી મોટો પુત્ર હતો, અને તેના વંશજોએ બેથલેહેમ નગરની સ્થાપના કરી. હૂરને ત્રણ પુત્રો હતા: એટામ, પનુએલ અને એઝેર. એટામને યિઝએલ, યિશ્મા અને યિદબાશ એ ત્રણ પુત્રો અને હાસ્સલએલ્પોની નામે પુત્રી હતાં. પનુએલે ગેદોર નગરની, જ્યારે એઝેરે યહુશા નગરની સ્થાપના કરી. Faic an caibideilપવિત્ર બાઈબલ3 એટામના વંશજો: યિઝએલ, યિશ્મા તથા યિદબાશ, હાસ્સલએલ્પોની તેની પુત્રી. Faic an caibideil |