૧ કાળવૃત્તાંત 4:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 શિમઈને સોળ દીકરા તથા છ દીકરીઓ હતી. પરંતુ તેના ભાઈઓને ઘણાં સંતાન ન હોવાથી તેઓનું કુટુંબ યહૂદાના કુટુંબની માફક વૃદ્ધિ પામ્યું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 શિમઈને સોળ પુત્રો તથા છ પુત્રીઓ થયાં. પણ તેના ભાઈઓને ઘણાં સંતાન નહોતાં. તેમ જ તેઓનું આખું કુટુંબ યહૂદાના વંશજોની જેમ વૃદ્ધિ પામ્યું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 શિમઈને સોળ પુત્રો અને છ પુત્રીઓ હતાં, પણ તેના ભાઈઓને ઘણાં સંતાન ન હતાં, તેથી શિમયોનનું કુળ યહૂદાના કુળ જેટલું વૃદ્ધિ પામ્યું નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ27 શિમઈને સોળ પુત્રો તથા છ પુત્રીઓ હતી: પણ તેના ભાઈઓને ઘણાં સંતાન નહોતાં, તેમજ તેઓનું આખું કુલસમૂહ યહૂદાના કુલસમૂહોની જેમ વૃદ્ધિ પામ્યું નહિ. Faic an caibideil |