૧ કાળવૃત્તાંત 4:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 યહૂદાના દીકરા શેલાના દીકરાઓ; લેખાનો પિતા એર, મારેશાનો પિતા લાદા તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વસ્ત્ર વણનારા હતા, તેઓનાં કુટુંબો; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 યહૂદાના પુત્ર શેલાના પુત્રો:લેખાનો પિતા એર, મારેશાનો પિતા લાદા તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વણનારા હતા તેઓના કુટુંબો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 યહૂદાના પુત્ર શેલાના વંશજો આ પ્રમાણે છે: લેખા નગરનો સ્થાપક એર; મારેશા નગરનો સ્થાપક લાઅદા. બેથ-આશ્બેઆમાં વસતા અળસી રેસાના વણકરોની જાતિ; Faic an caibideilપવિત્ર બાઈબલ21 યહૂદાના પુત્ર શેલાહના પુત્રો: લેખાહના પિતા એર, મારેશાહના પિતા લાઅડાહ, તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વસ્ત્ર વણનારા કુલસમૂહો હતા, તેઓનાં કુટુંબો; Faic an caibideil |