૧ કાળવૃત્તાંત 4:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 એઝરાના દીકરાઓ; યેથેર, મેરેદ, એફેર તથા યાલોન. મેરેદની મિસરી પત્નીએ મરિયમ, શામ્માય તથા યિશ્બાને જન્મ આપ્યો અને યિશ્બાનો દીકરો એશ્તમોઆ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 એઝરાના પુત્રો:યેથેર, મેરેદ, એફ્રેર તથા યાલોન, અને મેરેદને ફારુનની પુત્રી બિથ્યાને પેટે મરિયમ તથા શામ્માય તથા એશ્તમોઆનો પિતા તિશ્બા થયાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17-18 એઝાને ચાર પુત્રો હતા: યેથેર, મેરેદ, એફેર અને યાલોન. મેરેદે ઇજિપ્તના રાજાની પુત્રી બિથ્યા સાથે લગ્ન કર્યું હતું. તેમને મિર્યામ નામે પુત્રી તથા શામ્માય અને યિશ્બા એ બે પુત્રો હતા. યિશ્બાએ એશ્તેમોઆ નગરની સ્થાપના કરી. મેરેદે યહૂદાના કુળની એક સ્ત્રી સાથે પણ લગ્ન કર્યું હતું. તેમને ત્રણ પુત્રો હતા; મેરેદે, જેણે ગેદોર નગરની સ્થાપના કરી હતી; હેબેર, જેણે સોખો નગર સ્થાપ્યું હતું; અને યકૂથીએલ, જેણે ઝાનોઆ નગર બાંધ્યું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ17-18 એઝાહના પુત્રો: યેથેર, મેરેદ, એફેર, અને યાલોન, મેરેદ મરિયમ, શામ્માય અને યિશ્બાહનો પિતા હતો. એશ્તમોઆના સંસ્થાપક મેરેદેની પત્ની મિસરની હતી, તે યેરેદ ગદોરીઓના સંસ્થાપક હેબેર સોખો ના સંસ્થાપકઅને યકુથીએલ (ઝાનાઈઓના સંસ્થાપક) ની માતા હતી. આ બધાં પુત્રો મેરેદની પત્ની મિસરની બિથ્યા જે ફારુનની પુત્રી હતી તેના હતા. Faic an caibideil |