૧ કાળવૃત્તાંત 3:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 વળી આ ચાર દીકરાઓને દાઉદની પત્ની આમ્મીએલની દીકરી બાથશેબાએ યરુશાલેમમાં જન્મ આપ્યો હતો: શિમા, શોબાબ, નાથાન તથા સુલેમાન. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 યરુશાલેમમાં તેને જે [પુત્રો] થયા તે આ છે: શિમા, શોબાબ, નાથાન, તથા સુલેમાન, એ ચાર આમ્મીએલની પુત્રી તથા બાથ-શેબાના પેટના; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 અને ત્યાં યરુશાલેમમાં તેને નીચેના પુત્રો જન્મ્યા: તેની પત્ની, એટલે આમ્મીએલની પુત્રી બાથશેબાથી ચાર પુત્રો જન્મ્યા: શિમા, સોબાબ, નાથાન, શલોમોન. Faic an caibideilપવિત્ર બાઈબલ5 અને ત્યાં તેને આમ્મીએલની પુત્રી બાથ-શૂઆથી જન્મેલા પુત્રો: શિમઆ, સોબાબ, નાથાન અને સુલેમાન. Faic an caibideil |