૧ કાળવૃત્તાંત 3:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 શખાન્યાનો દીકરો શમાયા. શમાયાના દીકરાઓ; હાટ્ટુશ, ઈગાલ, બારિયા, નાર્યા તથા શાફાટ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 શખાન્યાના પુત્રો:શમાયા, અને શમાયાના પુત્રો:હાટુશ, યિગાલ, બારિયા, નાર્યા તથા સાફાટ એ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 શખાન્યાનો પુત્ર શમાયા હતો. શમાયાને પાંચ પુત્રો હતા: હાટુશ, યિગાલ, બારિયા, નારિયા અને શાફાટ. Faic an caibideilપવિત્ર બાઈબલ22 શખાન્યાનો વંશજ શમાયા, શમાયાના છ પુત્રો: હાટુશ, યિગઆલ, બારિયા, નઆર્યા, તથા શાફાટ. Faic an caibideil |