૧ કાળવૃત્તાંત 29:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેઓએ ઈશ્વરના ભક્તિસ્થાનના કાર્ય માટે સ્વેચ્છાથી પાંચ હજાર તાલંત સોનું, દસ હજાર સોનાની દારીક, દસ હજાર તાલંત ચાંદી અને અઢાર હજાર તાલંત પિત્તળ તેમ જ એક લાખ તાલંત લોખંડ આપ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેઓએ ઈશ્વરના મંદિરની સેવાને માટે પાંચ હજાર તાલંત સોનું, દશ હજાર ‘દારીક’ [સોનું] , દશ હજાર તાલંત રૂપું, અઢાર હજાર તાલંત પિત્તળ તથા એક લાખ તાલંત લોઢું આપ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 તેમણે મંદિરના કામને માટે આ પ્રમાણે આપ્યું: એક્સો સિત્તેર ટન સોનું, ત્રણસો ચાલીસ ટન કરતાં પણ વધારે ચાંદી, લગભગ છસો વીસ ટન તાંબુ, અને ત્રણ હજાર ચારસો ટન કરતાં વધારે લોખંડ. Faic an caibideilપવિત્ર બાઈબલ7 અને રાજાની મિલકતના વહીવટદારોએ દેવના મંદિરનાં કાર્ય માટે રાજીખુશીથી 190 ટન સોનું, 5,000 સિક્કા 375 ટનથી વધારે ચાંદી, 675 ટનથી વધારે કાંસા અને આશરે 3,750 ટન લોખંડ આપવાની તૈયારી બતાવી. Faic an caibideil |