૧ કાળવૃત્તાંત 29:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 સભાસ્થાનની ઇમારતોની દીવાલોને મઢવા માટે ઓફીરમાંથી ત્રણ હજાર તાલંત સોનું એકસો દસ ટન અને સાત હજાર તાલંત ચોખ્ખી ચાંદી બસો સાઠ ટન; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 એટલે મંદિરને લગતી ઈમારતોની ભીંતોને મઢવા માટે ઓફીરના સોનામાંથી ત્રણ હજાર તાલંત સોનું, તથા સાત હજાર તાલંત ચોખ્ખું રૂપું; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4-5 મંદિરની ભીંતોને મઢવા માટે અને કારીગરો જે સર્વ ચીજવસ્તુઓ બનાવશે તેને માટે મેં સો ટન જેટલું ઓફિરનું સોનું અને લગભગ બસો ચાલીસ ટન જેટલી ચાંદી આપ્યાં છે. હવે પ્રભુને રાજીખુશીથી અર્પણ કરવા બીજું કોણ તૈયાર છે?” Faic an caibideilપવિત્ર બાઈબલ4 લગભગ એકસો દશ ટન ઊંચી જાતનું સોનું, અને લગભગ 260 ટન ચોખ્ખી ચાંદી મંદિરની ભીંતોને ઢાંકવા; Faic an caibideil |