૧ કાળવૃત્તાંત 29:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 બીજે દિવસે યહોવાહના માટે તેઓએ બલિદાન આપ્યાં અને દહનીયાર્પણ ચઢાવ્યા. તેઓએ એક હજાર બળદો, એક હજાર હલવાન અને એક હજાર ઘેટાંના અર્પણ સહિત આખા ઇઝરાયલ માટે પેયાર્પણ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 પછી બીજે દિવસે તેઓએ સર્વ ઇઝરાયલને માટે યહોવાને બલિદાન આપ્યાં અને દહનીયાર્પણો ચઢાવ્યાં, એટલે એક હજાર ગોધાઓ, એક હજાર ઘેટા, એક હજાર હલવાન, તથા તેઓનાં પેયાર્પણો સહિત મોટો યજ્ઞ કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 બીજે દિવસે તેમણે પ્રભુના માનમાં પશુઓનાં બલિદાન કર્યાં અને પછી લોકોને ખાવા આપ્યાં. વળી, તેમણે એક હજાર આખલા, એક હજાર ઘેટાં, એક હજાર હલવાનનું બલિદાન કર્યું અને વેદી પર તેમનો સંપૂર્ણ દહનબલિ કર્યો. તેઓ દ્રાક્ષાસવનાં પેયાર્પણ પણ લાવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ21 બીજે દિવસે યહોવાના માટે તેઓએ 1,000 બળદો, 1,000 ઘેટાં અને 1,000 બકરાંઓનું યજ્ઞબલિ આપ્યું અને તેઓએ પેયાર્પણ પણ કર્યું, તેમણે બધા ઇસ્રાએલીઓ વતી ઘણી બલીઓ આપી. Faic an caibideil |