૧ કાળવૃત્તાંત 27:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જે ત્રીસ શૂરવીરોમાં પરાક્રમી તથા તેમનો જે સરદાર હતો તે જ એ બનાયા હતો. તેની ટુકડીમાં તેનો પુત્ર આમ્મીઝાબાદ હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 જે ત્રીસ [શૂરવીરો] માં પરાક્રમી તથા તેમનો જે ઉપરી હતો તે જ એ બનાયા હતો. તેની ટોળીમાં તેનો પુત્ર અમિઝાબાદ હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ6 આ બનાયા 30 શૂરવીરોમાં મુખ્ય હતો. એનો પુત્ર અમીજાબાદ એની ટોળીનો હતો. Faic an caibideil |