૧ કાળવૃત્તાંત 27:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 આ બધા માણસો દાઉદ રાજાની સંપત્તિ સંભાળનારા અધિકારીઓ હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 ઘેટાંબકરાં ઉપર યાઝીઝ હાગ્રી હતો. એ બધા દાઉદ રાજાની મિલકત હતી, તેના પર દેખરેખ રાખનારા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ31 હાગ્રી યાઝીઝ ઘેટાંબકરાં સંભાળતો હતો. આ બધા માણસો રાજા દાઉદની મિલકત સંભાળનાર અમલદારો હતા. Faic an caibideil |