૧ કાળવૃત્તાંત 27:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 બારમા માસને માટે બારમો સરદાર ઓથ્નીએલનો હેલદાઈ નટોફાથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 બારમાં મહિનાને માટે બારમો [સરદાર] ઓથ્નીએલનો હેલેદ નટોફાથી હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ15 બારમા મહિનાની ટૂકડીનો નાયક ઓથ્નીએલનો વંશજ નટોફાનો હેલેદ હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા. Faic an caibideil |