૧ કાળવૃત્તાંત 26:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 શમાયાના પુત્રો: ઓથ્ની, રફાએલ, ઓબેદ, અને એલઝાબાદ. તેના ભાઈઓ અલિહૂ અને સમાખ્યા શૂરવીર પુરુષો હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 શમાયાના પુત્રો:ઓથ્ની, રફાએલ, ઓબેદ તથા એલઝાબદ; તેના ભાઈઓ અલિહૂ તથા સમાખ્યા શૂરવીર પુરુષો હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ7 તેઓનાં નામ: ઓથ્ની, રફાએલ, ઓબેદ, અને એલઝાબાદ. તેના ભાઇઓ અલીહૂ અને સમાખ્યા બહાદૂર પુરુષો હતા. Faic an caibideil |