૧ કાળવૃત્તાંત 26:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેના પુત્ર શમાયાને પણ પુત્રો હતા તેઓ તેઓના કુટુંબનાં અધિકારીઓ હતા; કેમ કે તેઓ શૂરવીર હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેના પુત્ર શમાયાને પણ પુત્રો થયા હતા, જેઓ પોતાના પિતાના કુટુંબના અધિકારીઓ હતા; કેમ કે તેઓ શૂરવીર હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6-7 ઓબેદ-અદોમના જયેષ્ઠ પુત્ર શમાયાને છ પુત્રો હતા: ઓથ્ની, રફાએલ, ઓબેદ, એલઝાબાદ, એલીહૂ અને સમાખ્યા. તેઓ બાહોશ હોઈ પોતાના પિતાના ગોત્રમાં અગ્રગણ્ય પુરુષો હતા; છેલ્લા બે પુત્રો તો વિશેષ શૂરવીર હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ6 શમાયાના પુત્રો બહુ નામાંકિત હતા અને તેઓના ગોત્રમાં તેઓ ઉચ્ચ અધિકારના સ્થાને હતા. Faic an caibideil |