૧ કાળવૃત્તાંત 26:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 હેબ્રોનીઓમાંના હશાબ્યા તથા તેના ભાઈઓ એક હજાર સાતસો શૂરવીર પુરુષો હતા. તેઓ ઈશ્વરના સર્વ કામ માટે તથા રાજાની સેવાની માટે યર્દન પાર પશ્ચિમ તરફના ઇઝરાયલના અધિકારીઓ હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 હેબ્રોનીઓમાંનો હશાબ્યા તથા તેના ભાઈઓ એક હજાર સાતસો શુરવીર પુરુષો હતા, તેઓ યહોવાના સર્વ કામને માટે તથા રાજાની સેવાને માટે યર્દન પાર પશ્ચિમ તરફના ઇઝરાયલના અધિકારીઓ હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.30 હેબ્રોનના વંશજો પૈકી યશાબ્યાહ અને તેના સત્તરસો સંબંધીઓ કાર્યદક્ષ હતા; તેમને યર્દન નદીની પશ્ર્વિમ બાજુએ ઇઝરાયલીઓની ધાર્મિક અને રાજકીય સેવાને લગતી બધી બાબતોનો વહીવટ સોંપવામાં આવ્યો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ30 યર્દન નદીની પશ્ચિમે આવેલા ઇસ્રાએલ દેશના વિસ્તારની જવાબદારી હેબ્રોન વંશજોમાંથી હસાબ્યા અને તેના 1,700 કુટુંબીજનોને સોંપવામાં આવી. તેઓ સર્વ નામાંકિત હતા અને તે વિસ્તારમાં જાહેર વહીવટ અને યહોવાની સેવા માટેના જવાબદાર અધિકારીઓ હતા. Faic an caibideil |