૧ કાળવૃત્તાંત 26:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 લાદાનના વંશજો: ગેર્શોનના કુટુંબમાં મુખ્ય યહીએલી જે તેમનો આગેવાન હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 લાદાન ગેર્શોનીના પિતૃઓનાં [કુટુંબોમાં] મુખ્ય અહીએલી, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 લાદાન ગેર્શોની ઘણાં કુટુંબોનો પૂર્વજ હતો; તેનો પુત્ર યહિયેલ તેમાં મુખ્ય હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ21 આ માણસો ગેશોર્નના કુલસમૂહના લાઅદાનના વંશજો હતા. યહીએલી તેઓનો આગેવાન હતો. Faic an caibideil |