૧ કાળવૃત્તાંત 26:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 કોરાહી તથા મરારીના વંશજોને દ્વારપાળો તરીકેનું કામ વહેંચી આપવામાં આવ્યું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 કોરાહીઓની તથા મરારીઓની દ્વારપાળોની વારા પ્રમાણે ટોળીઓ એ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 કોરા અને મરારીના ગોત્રોના ફરજ પરના દ્વારપાળોને એ રીતે વારા પ્રમાણે કામ સોંપાયેલું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ19 એમ કોરાહના અને મરારીના વંશજોને દ્વારપાળોનું કામ વહેંચી આપવામાં આવ્યું હતુ. Faic an caibideil |