૧ કાળવૃત્તાંત 26:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 ઓબેદ-અદોમની દક્ષિણ તરફના દરવાજાની અને તેના પુત્રોની ચીઠ્ઠી ભંડારના દરવાજાની નીકળી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 ઓબેદ-અદોમની દક્ષીણ તરફની; અને તેના પુત્રોની ભંડારની. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 ઓબેદ- અદોમને ફાળે દક્ષિણનો દરવાજો આવ્યો, અને તેના પુત્રોને ભંડારના સંરક્ષણની જવાબદારી સોંપાઈ. Faic an caibideilપવિત્ર બાઈબલ15 ઓબેદ-અદોમને ભાગે દક્ષિણનો દરવાજો આવ્યો, અને તેના પુત્રોને ભાગે કોઠાર આવ્યો. Faic an caibideil |