૧ કાળવૃત્તાંત 26:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 એ મુખ્ય દ્વારપાળોની તેમના આગેવાનો દ્વારા ક્રમવાર ટુકડીઓ પાડવામાં આવી હતી. તેઓને પોતાના ભાઈઓની માફક ઈશ્વરના ભક્તિસ્થાનમાં સેવા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 એ મુખ્ય માણસોમાંથી દ્વારપાળોની વારા પ્રમાણે ટોળીઓ પાડી હતી, તેઓને તેઓના ભાઈઓની માફક યહોવાના મંદિરમાં સેવા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 કુટુંબના વડા પ્રમાણે, આ દ્વારપાળોનાં જૂથ પાડવામાં આવ્યાં હતાં; જેથી તેઓ તેમના લેવી ભાઈઓની જેમ પ્રભુના મંદિરમાં વારા પ્રમાણે સેવા કરી શકે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 આ બધાં દ્વારપાળો તેમના આગેવાનો દ્વારા ક્રમવાર નોંધવામાં આવ્યા હતા. તે પોતાના કુટુંબો પ્રમાણે વારા ફરતી યહોવાના મંદિરમાં સેવા બજાવતા હતા. Faic an caibideil |