૧ કાળવૃત્તાંત 26:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 મરારીના પુત્રોમાંના હોસાનાને પણ પુત્રો હતા. તેઓમાં મુખ્ય શિમ્રી જો કે તે જયેષ્ઠ પુત્ર ન હતો, પણ તેના પિતાએ તેને મુખ્ય ઠરાવ્યો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 વળી મરારીના પુત્રોમાંના હોસાને પણ પુત્રો થયા હતા; તેમાં મુખ્ય શિમ્રી (જો કે તે જ્યેષ્ઠ ન હતો, તો પણ તેના પિતાએ તેને મુખ્ય ઠરાવ્યો હતો;) Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 મરારીના ગોત્રમાં હોસાને ચાર પુત્રો હતા: શિમઈ (તે જયેષ્ઠ પુત્ર ન હતો, પણ તેના પિતાએ તેને આગેવાન ઠરાવ્યો). Faic an caibideilપવિત્ર બાઈબલ10 મરારીની વંશજોના હોસાહએ તેના પુત્રોમાંથી એક શિમ્રીને સમૂહના નેતા તરીકે પસંદ કયો. જો કે તે જયેષ્ઠ પુત્ર ન હતો. Faic an caibideil |