Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 24:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 મુશીના પુત્રો: માહલી, એદેર તથા યરિમોથ. તે બધા તેમના કુટુંબ પ્રમાણે લેવીઓ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 મુશીના પુત્રો:માહલી, એદેર તથા યરીમોથ, તેઓ પોતાના કુટુંબો પ્રમાણે લેવીઓ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 મુશીને ત્રણ પુત્રો હતા: માહલી, એદેર અને યરેમોથ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 મૂશીના પુત્રો: માહલી, એદેર અને યરીમોથ. આ બધા તેમના પૂર્વજોની વંશાવળી પ્રમાણે નોંધેલા લેવીઓના વંશજો હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 24:30
5 Iomraidhean Croise  

મુશીના ત્રણ દીકરા: માહલી, એદેર અને યેરેમોથ.


કીશનો પુત્ર: યરાહમેલ.


તેઓએ પણ હારુનના પુત્રોની માફક દાઉદ રાજા, સાદોક, અહીમેલેખ અને યાજકો તથા લેવીઓનાં કુટુંબનાં મુખ્ય પુરુષોની હાજરીમાં ચિઠ્ઠીઓ નાખી. કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓની કુટુંબોની માફક જ ચિઠ્ઠીઓ નાખી.


શેમેર માહલીનો દીકરો, માહલી મૂશીનો દીકરો, મુશી મરારીનો દીકરો, મરારી લેવીનો દીકરો.


મરારીના પુત્રો: માહલી અને મુશી. આ બધા ઇઝરાયલના પુત્ર લેવીના વંશજો હતા.


Lean sinn:

Sanasan


Sanasan