૧ કાળવૃત્તાંત 23:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 હેબ્રોનના દીકરા: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 હેબ્રોનના પુત્રો:જ્યેષ્ઠ પુત્ર યરિયા, બીજો આમાર્યા ત્રીજો યાહઝીએલ, અને ચોથો યકામામ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 કહાથના ત્રીજા પુત્ર હેબ્રોનને ચાર પુત્રો હતા: જયેષ્ઠપુત્ર યરિયા, પછી અમાર્યા, યાહઝિયેલ, અને યકામામ. Faic an caibideilપવિત્ર બાઈબલ19 હેબ્રોનના પુત્રો: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામઆમ. Faic an caibideil |