૧ કાળવૃત્તાંત 23:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 એલિએઝેરનો જ્યેષ્ઠ દીકરો રહાબ્યા. એલીએઝેરને બીજા દીકરા ન હતા, પણ રહાબ્યાનાં ઘણાં સંતાનો હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 એલીએઝેરનો જ્યેષ્ઠ પુત્ર રહાબ્યા હતો. એલીએઝેરને બીજા પુત્રો ન હતા; પણ રહાબ્યાના પુત્રો ઘણા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 એલિએઝેરને માત્ર એક પુત્ર રહાબ્યા હતો, પણ રહાબ્યાને ઘણા પુત્રો હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ17 એલીએઝરનો સૌથી મોટો પુત્ર રહાબ્યા; એલીએઝેરને બીજા પુત્રો ન હતા, પણ રહાબ્યાને ઘણા હતા. Faic an caibideil |