૧ કાળવૃત્તાંત 21:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 દાઉદે ઈશ્વરને કહ્યું, “સૈન્યની ગણતરી કરવાની આજ્ઞા આપનાર શું હું નથી? આ દુષ્ટતા મેં કરી છે. પણ આ ઘેટાંઓ, તેઓએ શું કર્યું છે? હે યહોવાહ, મારા ઈશ્વર, કૃપા કરી તમારા હાથે, મને અને મારા કુટુંબને શિક્ષા કરો, પણ આ મરકીથી તમારા લોકોનો નાશ ન કરો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 દાઉદે ઈશ્વરને કહ્યું, “લોકોની ગણતરી કરવાની આજ્ઞા કરનાર શું હું નથી? હા, પાપ કરનાર તથા મહા દુષ્ટતા કરનાર તો હું જ છું. પણ આ ઘેટા, તેઓએ શું કર્યું? હે મારા ઈશ્વર યહોવા, કૃપા કરીને તમારો હાથ મારી તથા મારા કુટુંબની વિરુદ્ધ થાઓ; પણ તમારા લોકની વિરુદ્ધ થઈને તે તેઓને ત્રાસ ન આપો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 દાવિદે પ્રાર્થના કરી, “હે ઈશ્વર, પાપ અને ભયાનક દુષ્ટતા તો મેં આચરી છે. વસ્તી ગણતરી તો મેં કરાવી છે. પણ આ લોકો તો ઘેટાં જેવા છે. બિચારા એમણે શું કર્યું છે? હે પ્રભુ, મારા ઈશ્વર, મને અને મારા કુટુંબને સજા કરો, પણ આ લોકોને રોગચાળામાંથી ઉગારો.” Faic an caibideilપવિત્ર બાઈબલ17 અને દાઉદે દેવને પ્રાર્થના કરી, “વસતી ગણતરીનો હુકમ આપીને મેં પાપ કર્યુ છે. આ ઘેટાઁઓએ શું કર્યું છે? હે યહોવા મારા દેવ, મારો અને મારા કુટુંબનો નાશ કરો, પણ તમારા લોકોનો નાશ ન કરો.” Faic an caibideil |