૧ કાળવૃત્તાંત 21:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેથી ગાદ દાઉદ પાસે ગયો અને તેને કહ્યું, “યહોવાહ આ મુજબ કહે છે: ‘આ ત્રણમાંથી ગમે તે એક પસંદ કર. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 આથી ગાદે દાઉદની પાસે જઈને તેને કહ્યું, “યહોવા કહે છે કે, [ત્રણ વાતમાંથી] તારી મરજીમાં આવે તે તારે માથે લે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 તેથી ગાદે દાવિદ પાસે જઈને કહ્યું, “પ્રભુ આમ કહે છે: ‘તારે શું પસંદ કરવું છે? Faic an caibideilપવિત્ર બાઈબલ11 ગાદ દાઉદ પાસે ગયો અને યહોવાએ જે કહ્યું, “તે જણાવ્યું. અને પૂછયું, ‘તું શું પસંદ કરે છે? Faic an caibideil |