૧ કાળવૃત્તાંત 20:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 ગાથમાં ફરી યુદ્ધ થયું. ત્યાં એક કદાવર માણસ હતો જેના હાથે છ આંગળીઓ અને પગે પણ છ આંગળી હતી. તે રફાઈમનો વંશજ હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 ગાથમાં ફરીથી વિગ્રહ થયો. ત્યાં એક મોટો કદાવર પુરુષ હતો, તેને દરેક હાથે તથા પગે છ છ, એટલે એકંદરે ચોવીસ આંગળાં હતાં. તે પણ રફાઈઓમાંનો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 ગાથમાં બીજી એક લડાઈ થઈ. ત્યાં એક મહાયોદ્ધો હતો. તેને દરેક હાથે અને પગે છ-છ મળીને કુલ ચોવીસ આંગળાં હતાં. તે પણ રાક્ષસી કદના રફાઈ લોકોનો વંશજ હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ6 ગાથ પાસે ફરી યુદ્ધ થયું. ત્યાં એક કદાવર સૈનિકને હાથે અને પગે છ છ આંગળા હતા. તે પણ એક રફાઇઓમાંનો હતો. Faic an caibideil |