૧ કાળવૃત્તાંત 20:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેણે નગરના લોકોને બહાર લાવીને તેઓની પાસે કરવતો, તીકમો અને કુહાડીઓથી કામ કરાવ્યું. દાઉદ આમ્મોનીઓના રાજા અને લોકો સાથે આ રીતે વર્તતો હતો. પછી દાઉદ અને તેનું આખું સૈન્ય યરુશાલેમમાં પાછું આવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તેના લોકોને બહાર લાવીને તેણે તેઓની પાસે કરવતો વડે, લોઢાની પંજેટીઓવડે તથા કુહાડીઓ વડે કામ કરાવ્યું. દાઉદે આમ્મોનીઓના સર્વ નગરોમાં એ પ્રમાણે કર્યું. પછી તે તથા સર્વ લોક યરુશાલેમ પાછા આવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 નગરજનોને બહાર લાવીને તેણે તેમની પાસે લોખંડની કરવતો, પંજેટીઓ અને કુહાડીઓ વડે કામ કરાવ્યું. આમ્મોનનાં બીજાં બધાં નગરોના લોકો પાસે પણ તેણે એવું જ કામ કરાવ્યું. પછી તે તથા તેના માણસો યરુશાલેમ પાછા આવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ3 તેણે નગરનાં લોકોને બહાર લાવીને કરવતો, તીકમો અને કુહાડીઓથી કરવાનું કામ સોંપ્યુ. આમ્મોનીઓ રાજા સાથેના વ્યવહારમાં દાઉદની આ રીત હતી. પછી દાઉદ અને તેનું સૈન્ય યરૂશાલેમ પાછું ફર્યુ. Faic an caibideil |