૧ કાળવૃત્તાંત 2:52 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201952 કિર્યાથ-યારીમના પિતા શોબાલના વંશજો આ હતા: હારોએ, મનુહોથના અડધા ભાગના લોકો, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)52 કિર્યાથ-યારીમના પિતા શોબાલને આ પુત્રો હતા : હારોએ, તથા મનુહોથના અર્ધ ભાગ [ના લોક]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.52 કિયાર્થ- યારીમના પિતા શોબાલના વંશજો હારોએહ અને મનુહોથના અડધા ભાગના લોક હતા. કિયાર્થ-યારીમનાં કુટુંબો આ છે: Faic an caibideilપવિત્ર બાઈબલ52 કિર્યાથયઆરીમનો પિતા શોબાલને આ પુત્રો હતા: હારોએહ તથા મનુહોથના અર્ધા ભાગના લોકો, Faic an caibideil |