૧ કાળવૃત્તાંત 2:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 યરાહમેલની બીજી પત્નીનું નામ અટારા હતું. તે ઓનામની માતા હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 યરાહમેલને એક બીજી પત્ની હતી, જેનું નામ અટારા હતું; તે ઓનામની મા હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 યરાહમેલને અટારા નામે બીજી એક સ્ત્રી હતી; તે ઓનામની મા હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ26 યરાહમએલને અટારાહ નામે બીજી પત્ની હતી, તેનાથી ઓનામ જન્મ્યો હતો. Faic an caibideil |