૧ કાળવૃત્તાંત 2:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 ગશૂર અને અરામના લોકોએ યાઈર અને કનાથનાં નગરો પોતાને તાબે કર્યા. બધાં મળીને સાઠ નગરો પડાવી લીધાં. ત્યાંના રહેવાસીઓ ગિલ્યાદના પિતા માખીરના વંશજો હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 ગશુર તથા અરામે યાઈરના કસબાઓ, ને કનાથ તથા તેનાં ગામો મળીને સાઠ નગરો તેમની પાસેથી લઈ લીધાં, એ સર્વ ગિલ્યાદના પિતા માખીરના પુત્રો હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 ગશૂર તથા અરામે યાઇરનાં નગરો, કનાથનાં નગરો તથા આસપાસનાં ગામ સહિત સાઠ નગરો જીતી લીધાં. ત્યાંના સર્વ રહેવાસીઓ ગિલ્યાદના પિતા માખીરના વંશજો હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ23 પાછળથી ગશૂર અને અરામના લોકોએ ત્યાંનાં 60 શહેરો જીતી લીધાં; એમાં યાઈરનાં ગામોનો તથા કનાથ અને તેની આસપાસનાં ગામોનો સમાવેશ થતો હતો. એ બધાંમાં ગિલયાદના પિતા માખીરના વંશજો વસતા હતા. Faic an caibideil |