૧ કાળવૃત્તાંત 2:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 રામનો દીકરો આમ્મીનાદાબ, આમ્મીનાદાબનો દીકરો નાહશોન. તે યહૂદાના વંશજોનો આગેવાન થયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 રામથી આમિનાદાબ થયો; આમિનાદાબથી નાહશોન, જે યહૂદાના પુત્રોનો અધિપતિ થયો હતો તે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 રામથી યિશાઈ સુધીની વંશાવળી આ પ્રમાણે છે: રામ, આમ્મીનાદાબ, નાહશોન (તે યહૂદાના કુળનો અધિપતિ હતો). Faic an caibideilપવિત્ર બાઈબલ10 રામનો પુત્ર આમ્મીનાદાબ હતો અને તેનો પુત્ર નાહશોન હતો, તે યહૂદાનો આગેવાન હતો. Faic an caibideil |