૧ કાળવૃત્તાંત 19:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 દાઉદને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે યોઆબને તેના સર્વ સૈન્ય સાથે તેઓનો સામનો કરવા મોકલ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 દાઉદે એ સાંભળ્યું ત્યારે તેણે યોઆબને આખા સૈન્ય સહિત મોકલ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 દાવિદને એની જાણ થતાં તેણે યોઆબને પૂરા સૈન્ય સાથે મોકલ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ8 દાઉદને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તેણે યોઆબને પોતાના શૂરવીરો અને આખી સૈના સાથે મોકલી આપ્યો. Faic an caibideil |