૧ કાળવૃત્તાંત 19:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 અરામીઓ સમજી ગયા કે પોતે ઇઝરાયલીઓથી પરાજિત થયા છે. એટલે તેમણે સંદેશાવાહકો મોકલીને નદી પારના બીજા અરામીઓને હદાદેઝેરના સેનાપતિ શોફાખની આગેવાની હેઠળ બોલાવી લીધા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અરામીઓએ જોયું કે ઇઝરાયલથી આપણે હારી ગયા છીએ, ત્યારે તેઓએ સંદેશિયાઓ મોકલીને નદીને પેલે પાર જે અરામીઓ હતા, તેઓને હદારએઝેરના સૈન્યાના સરદાર શોફાખની સરદારી નીચે તેડાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 પોતે ઇઝરાયલીઓ આગળ હાર પામ્યા છે એ જોઈને અરામીઓ યુફ્રેટિસ નદીની પૂર્વ તરફનાં અરામના સાત રાજ્યોનાં સૈન્ય લાવ્યા અને તેમને સોબાના રાજા હદાદેઝેરના સેનાપતિ શોફાખની સરદારી હેઠળ મૂક્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ16 અરામીઓ સમજી ગયા કે પોતે ઇસ્રાએલીઓને હાથે હાર ખાધી છે. એટલે તેમણે સંદેશાવાહકો મોકલીને નદી પારના બીજા અરામીઓને હદારએઝેરના સેનાપતિ શોફાખની આગેવાની હેઠળ બોલાવી લીધા. Faic an caibideil |