૧ કાળવૃત્તાંત 18:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 દાઉદે તેની પાસેથી તેના એક હજાર રથો, સાત હજાર ઘોડેસવારો અને વીસ હજાર પાયદળ સૈનિકોને કબજે કર્યા. તેણે રથોના સર્વ ઘોડાના પગની નસો કાપી નાખી, પણ તેણે પોતાના સો રથોને માટે પૂરતા ઘોડાઓનો બચાવ કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 દાઉદે તેની પાસેથી એક હજાર રથ, સાત હજાર સવારો તથા વીસ હજાર પાયદળ સિપાઈઓ લઈ લીધા. તેણે રથોના સર્વ ઘોડાઓની નસો કાપી નાખી, પણ તેઓમાંથી એકસો રથોને માટે જોઈતા ઘોડા રાખ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 દાવિદે તેની પાસેથી એક હજાર રથ, સાત હજાર ઘોડેસ્વારો અને પાયદળના વીસ હજાર સૈનિકો લઈ લીધા. તેણે સો રથો માટે જરૂરી ઘોડા રાખ્યા. જ્યારે બાકીના બીજા ઘોડાઓના પગની નસો કાપી નાખીને તેમને લંગડા કરી નાખ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ4 દાઉદે તેની પાસેથી તેના 1,000 રથ, 7,000 ઘોડેસવારો અને 20,000 પાયદળ કબજે કર્યા. તેણે રથોના સર્વ ઘોડાની પગની નસો કાપી નાખી, પણ તેણે પોતાના 100 રથોને માટે પૂરતાં ઘોડાઓને બચાવી રાખ્યા. Faic an caibideil |