૧ કાળવૃત્તાંત 17:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 માટે હવે, મારા સેવક દાઉદને કહે, ‘સર્વસમર્થ યહોવાહનાં આ વચન છે: “તું ઘેટાંને ચરાવતો હતો ત્યાંથી મેં તને મારા ઇઝરાયલીઓનો ઉપરી થવા માટે બોલાવી લીધો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 માટે હવે તું મારા સેવક દાઉદને કહે, સૈન્યોના યહોવા એમ કહે છે કે, મેં તને મારા ઇઝરાયલ લોકો ઉપર અધિકારી થવાને રબારીવાડમાંથી, તું ઘેટાની પાછળ રખડતો હતો ત્યાંથી, બોલાવી લીધો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 “તેથી મારા સેવક દાવિદને જઈને કહે કે સેનાધિપતિ પ્રભુનો આ સંદેશ છે: ‘તું ખેતરોમાં ઘેટાં સાચવતો હતો ત્યાંથી મેં તને લાવીને મારા ઇઝરાયલી લોકો પર અધિકારી બનાવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ7 “મારા સેવક દાઉદને કહે, ‘સર્વસમર્થ યહોવાનાં આ વચન છે; તું ચરાણમાં ઘેટાં ચરાવતો હતો. ત્યાંથી લઇને મેં તને મારા લોકો ઇસ્રાએલીઓનો આગેવાન બનાવ્યો હતો. Faic an caibideil |