Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 17:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 “જા અને મારા સેવક દાઉદને કહે કે, ‘યહોવાહ એવું કહે છે: તારે મારે માટે રહેવાનું ભક્તિસ્થાન બાંધવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 “તું જઈને મારા સેવક દાઉદને કહે, ‘તારે માટે રહેવાનું મંદિર બાંધવું નહિ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 “તું જઈને મારા સેવક દાવિદને કહે, ‘તારે કંઈ મારે રહેવા માટે મંદિર બાંધવાનું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 “જા, અને મારા સેવક દાઉદને આ સંદેશો આપ, ‘તું મારે માટે રહેવાનું મંદિર બાંધવાનો નથી.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 17:4
8 Iomraidhean Croise  

પણ તે ભક્તિસ્થાન તું બનાવીશ નહિ, પણ તારા પછી જનમનાર તારો પુત્ર મારા નામ માટે ભક્તિસ્થાન બાંધશે.’”


પણ તે જ રાત્રે ઈશ્વરની વાણી નાથાનની પાસે આવી,


Lean sinn:

Sanasan


Sanasan