૧ કાળવૃત્તાંત 17:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 હે યહોવાહ, તમારા સેવકની ખાતર તમારા ઉદ્દેશ પૂરા કરો, તમારા અંતઃકરણ પ્રમાણે તમે આ સર્વ મહાન કાર્યો પ્રગટ કર્યાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 હે યહોવા, આ તમારા સેવકની ખાતર, ને તમારા અંત:કરણ પ્રમાણે તમે આ સર્વ મહાન કાર્યો પ્રગટ કર્યા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 “હે પ્રભુ, તમારા મનની ઇચ્છા અને ઈરાદા પ્રમાણે તમે મારે માટે એ બધું કર્યું છે અને મને મારી ભાવિ મહાનતા દર્શાવી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ19 હે યહોવા, મારા પ્રત્યે તમારું માયાળુપણું અને તમારી ઉદારતા અતિઘણાં થયા છે અને તમે આ અદભૂત વચનો મને આપ્યાં છે, એ સર્વ તમારી મહાન ઉદારતાને કારણે છે. Faic an caibideil |