૧ કાળવૃત્તાંત 16:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ઈશ્વરનો આભાર માનો, તેમના નામે પ્રાર્થના કરો; લોકોમાં તેમના અદ્દભુત કાર્યો જાહેર કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 યહોવાનો આભાર માનો, તેમનો મહિમા ગાઓ; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 પ્રભુનો આભાર માનો, તેમની મહત્તા પ્રગટ કરો; પ્રજાઓમાં તેમનાં કાર્યો જાહેર કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ8 યહોવાના નામની ઘોષણા કરો અને તેઓનો ધન્યવાદ માનો. પ્રજાઓ માટેના તેના અદભુત કાર્યોની સ્તુતિ ગાઓ. Faic an caibideil |