૧ કાળવૃત્તાંત 16:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તેમની સંમુખ ગૌરવ તથા મહિમા છે. તેમના ભક્તિસ્થાનમાં સામર્થ્ય તથા આનંદ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 તેમની સંમુખ ગૌરવ તથા મહિમા છે; તેમના મંદિરમાં સામર્થ્ય તથા આનંદ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 તેમની સન્મુખ મહિમા અને પ્રતાપ છે; તેમનો આવાસ સામર્થ્ય અને આનંદથી ભરપૂર છે. Faic an caibideilપવિત્ર બાઈબલ27 યહોવાની આજુબાજુ ઝળહળ પ્રકાશની આભા છે, તેનો આવાસ આનંદથી ભરેલો છે. Faic an caibideil |