૧ કાળવૃત્તાંત 16:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાહે તો આકાશો બનાવ્યાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તીઓ જ છે; પણ યહોવાએ તો આકાશો બનાવ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 અન્ય પ્રજાઓના દેવો તો માત્ર મૂર્તિઓ જ છે; પણ પ્રભુ તો આકાશોના સર્જનહાર છે. Faic an caibideilપવિત્ર બાઈબલ26 સર્વ લોકોના દેવ તો કેવળ મૂર્તિઓ છે! પરંતુ યહોવાએ તો આકાશો બનાવ્યાઁ છે. Faic an caibideil |