૧ કાળવૃત્તાંત 16:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 હે આખી પૃથ્વીના લોકો, યહોવાહના ગુણગાન કરો; દિનપ્રતિદિન તેમના તારણને જાહેર કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 હે સર્વ પૃથ્વી [વાસીઓ] યહોવાના ગુણગાન કરો; દિનપ્રતિદિન તેમનો વિજય પ્રગટ કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 સમસ્ત દુનિયા પ્રભુનાં ગુણગાન ગાઓ, તેમણે આપણને બચાવ્યા છે; એમનો વિજય પ્રતિદિન જાહેર કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ23 સૌ પૃથ્વીવાસી, યહોવાનાઁ ગુણગાન કરો, દિનપ્રતિદિન સૌ તેના વિજયગાન ગાઓ. Faic an caibideil |