૧ કાળવૃત્તાંત 16:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તેમણે કહ્યું, “મારા અભિષિક્તોને અડશો નહિ અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 [એમ કહીને કે] “મારા અભિષિક્તોને આડશો નહિ, અને મારા પ્રબોધકોને ઉપદ્રવ કરશો નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 મારા અભિષિક્ત સેવકોને સ્પર્શ કરશો નહિ; મારા સંદેશવાહકોને કંઈ હાનિ પહોંચાડશો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ22 “મારા અભિષિકતોને કોઇ અડશો નહિ, મારા પ્રબોધકોને કોઇ ઉપદ્રવ કરશો નહિ.” Faic an caibideil |