૧ કાળવૃત્તાંત 16:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 ત્યારે ઈશ્વરે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તમણે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; હા, તેમને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 પરંતુ પ્રભુએ એમના પર કોઈનો જુલમ થવા દીધો નહિ; તેમનું રક્ષણ કરવા તેમણે રાજાઓને ધમકી આપી. Faic an caibideilપવિત્ર બાઈબલ21 છતાઁ યહોવાએ કોઇ અત્યાચાર થવા દીધો નહિ, એમને માટે તેણે રાજાઓને શિક્ષા કરી. Faic an caibideil |