૧ કાળવૃત્તાંત 16:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 જયારે મેં આ કહ્યું ત્યારે તમે સંખ્યામાં થોડા જ હતા, તદ્દન થોડા જ અને તમે અજાણ્યા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તે વખતે તમે સંખ્યામાં થોડાં જ, હા, છેક થોડાં જ, ને વળી તેમાં મુસાફર હતાં; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 ઈશ્વરના લોક સંખ્યામાં જૂજ હતા; તેઓ કનાન દેશમાં અજાણ્યા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ19 તે સમયે તમે સંખ્યામાં થોડાજ હતા. છેક થોડાંજ, ને પાછા તમે પારકા હતા. Faic an caibideil |