૧ કાળવૃત્તાંત 15:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પછી દાઉદ તથા ઇઝરાયલના વડીલો અને સહસ્રાધિપતિઓ, આનંદથી ઓબેદ-અદોમના ઘરમાંથી ઈશ્વરનો કરારકોશ લઈ આવવા ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 તે પછી દાઉદ તથા ઇઝરાયલના વડીલો અને સહસ્રાધિપતિઓ આનંદથી ઓબેદ-અદોમના ઘરમાંથી યહોવાનો કરારકોશ લઈ આવવા ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 આમ, દાવિદ રાજા, ઇઝરાયલના આગેવાનો અને સહાધિપતિઓ આનંદપૂર્વક ઓબેદ-અદોમના ઘરમાંથી કરારપેટી લાવવા ગયા. Faic an caibideilપવિત્ર બાઈબલ25 દાઉદ, ઇસ્રાએલના વડીલો અને સૈન્યના ઉચ્ચ અમલદારો ઓબેદ-અદોમના ઘરમાંથી યહોવાના કરાર કોશને બહુ આનંદ અને ઉલ્લાસ સાથે યરૂશાલેમ લઇ આવવા માટે ગયા. Faic an caibideil |